The workers work very dirty

કામદારોના ટોસ બિસ્કિટ સાથેના ખૂબ જ ગંદા કૃત્યો આવ્યા સામે તમે પણ ખાતા હોય તો…

આ દિવસોમાં એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો ટોસ્ટ ફેક્ટરીનો છે આ ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કામદારો ખૂબ જ ગંદા કૃત્યો કરતા જોવા મળે છે તેમાંથી એક હદ પાર કરી ગયો છે વીડિયોમાં જોવા મળે છે કે આ મજૂર પહેલા ટોસ્ટ ચાટે છે પછી તેના પર પગ […]

Continue Reading