કાર્તિક આર્યને તેની આગામી ફિલ્મ શેહઝાદાની કરી જાહેરાત જેમાં આ હોટ અભિનેત્રી દેખાશે…
કાર્તિક આર્યને તેની આગામી ફિલ્મ શાહજાદાની જાહેરાત કરી છે આ ફિલ્મમાં કાર્તિક કૃતિ સેનન સાથે ફરી જોડાઈ રહ્યો છે બંનેએ અગાઉ લુકા ચુપ્પીમાં કામ કર્યું હતું જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી આ ફિલ્મનું નિર્દેશન વરુણ ધવનના મોટા ભાઈ રોહિત ધવન કરી રહ્યા છે જ્યારે નિર્માતાઓમાં ભૂષણ કુમાર અલ્લુ અલવિંદ અને અમન ગિલ છે. […]
Continue Reading