teacher fight with principal with police

સુરતના શિક્ષકે પોલીસની હાજરીમાં આચાર્ય ને ચપ્પલે ચપ્પલે માર્યો ! જાણો આખી હકીકત શું હતી….

સુરત(Surat): શિક્ષણજગતને શરમમાં મુકનારી ઘટના સુરતમાં બની છે. અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (NagarPrathmikShikshanSamiti) શાળામાં (School) એક શિક્ષીકાના (Teacher) અશોભનીય વર્તનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (ViralVideo) થયો છે, જેના શિક્ષણ (Education) જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મહિલા શિક્ષિકા આચાર્યને ગાળો દઈ તેને મારવા ધસી જતી હોવાનું વિડિયોમાં જોઈ શકાય છે. SHARE TWEET SHARE EMAIL COMMENTS […]

Continue Reading