tathya patel court jamin

તથ્ય પટેલે ધબકારા વધતા સારવાર માટે જામીન માંગ્યા, હાઇકોર્ટે કહ્યું, આ તો સાવ…

19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. આ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, […]

Continue Reading