ગદર-૨ ફિલ્મના ડાયલોગ પર લાલપીળા થયા પાકિસ્તાની કહ્યું હિંમત હોય તો સામે આવી લડાઈ કરો…
દર વર્ષે ફિલ્મનું રિલીઝ થવું અને ફિલ્મના ડાયલોગ કે સીનને લઈને વિવાદ ઊભો થવો એ હવે સાવ સામાન્ય થઈ ગયુ છે દરેક ફિલમની રિલીઝ પહેલા તેમજ રિલીઝ બાદ કોઈને કોઈ બાબત પર વિવાદ જોવા મળતો જ હોય છે.હાલમાં આવું જ કંઈ સની દેઓલની ફિલ્મ ગદર-૨ને લઈને પણ જોવા મળી રહ્યું છે. ગદર -૨ ની રિલીઝ […]
Continue Reading