sun pharma company owner

આ ગુજરાતીએ ૧૦,૦૦૦ રૂપિયામાં શરૂ કરી હતી કંપની આજે છે કરોડોની સંપતિનો માલિક…

તમે ઘણીવાર મોટીવેશનલ સ્પીકરની વાતોમાં સાંભળ્યું હશે કે બાળકની ઈચ્છાઓને દબાવવા કરતા તેને ખીલવાની તક આપવી જોઈએ. પોતાના વિચારો, આઈડિયા પર કામ કરી બાળક આગળ વધે તો તે ખૂબ મોટું નામ કમાઈ શકે છે. આજના આ લેખમાં અમે તમને એવા જ એક પિતા અને તેમના દીકરા અંગે જણાવવાના છીએ જેમણે ઉપરના આ વાક્યને હકીકતમાં ફેરવી […]

Continue Reading