સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 કેવી રીતે ફોર્મ ભરવું ,ડોક્યુમેન્ટ શું જોવે અને અરજી ક્યાં કરવી જાણો સંપૂર્ણ માહિતી
Sukanya Samriddhi Yojana calculator 2024 સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 ફોર્મ ડાઉનલોડ: કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના ચાલુ કરવામાં આવી છે જે માતા-પિતા માટે તેમની પુત્રીના ભાવિ શિક્ષણ અને લગ્ન ખર્ચને સુરક્ષિત કરવા માટે છે જો તેણી 10 વર્ષથી ઓછી ઉંમરની હોય. સુકન્યા યોજના વિશે માહિતી માં, 250 થી 1.5 લાખ રૂપિયા સુધીની રોકાણ કરી […]
Continue Reading