રાનુ મોંડલ આ સુપરસ્ટારના ઘરે સફાઈકામ અને વાસણો ધોતા હતા આજે તે સ્ટાર છે…
રેલવે સ્ટેશન પર ગીત ગાઈને વાયરલ થયેલી હિમેશ રેશમિયાની ગમતી ગાયિકા તો તમને યાદ જ હશે હા રાનું મોંડલ જે અચાનક જ એક જ વીડિયોને કારણે રાતોરાત લોકોમાં જાણીતી બની ગઈ હતી જે બાદ બોલીવુડના લોકોની નજર આ ગાયિકા પર પડતાં થોડા ગીતો અને કામ મળવાની શરૂઆત પણ થઈ હતી પરતું કહેવાય છે ને અમીરી […]
Continue Reading