st bus gsrtc pass online

બસનો પાસ ઓનલાઈન નીકાળો મોબાઇલમાં ઘરે બેઠાં ! પાસ કઢાવવા માટે લાઈનોમાં ઉભા રેવું નહિ પડે…

બસ પાસ ફોર્મ અત્યાર સુધી લોકો બસનાં પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હતા. પરંતુ આ પાસની સેવા ઘણી સરળતાથી ઓનલાઇન અથવા ઑફલાઇન પણ હાજર છે. જેથી લાઈનમાં ઉભા રહ્યા વગર પણ તમે ફ્રી પાસની સુવિધા પ્રાપ્ત કરી શકો છો.જાણો નીચે માહિતી આપેલ છે મુસાફર પાસ યોજના ફોર્મ 2024 આ સહાય યોજનામાં ગુજરાતના લાભાર્થી […]

Continue Reading