તારક મહેતા શો છોડ્યા બાદ શૈલેષ લોઢાને લઈ આવ્યા મોટાં સમાચાર, અસિત કુમાર મોદી વિરુધ્ધ શૈલેષ લોઢાંએ જીત્યો કેસ…
હાલમાં તારક મહેતા સિરિયલમાં પોતાનો કિરદાર નિભાવી ચૂકેલા શૈલેષ લોઢાને લઇન મોટાં સમાચાર સામે આવી રહ્યા છે તારક મહેતા સિરિયલ છેલ્લા ગણા સમયથી ચર્ચામાં આવેલી છે જેમાં એક પછી એક કલાકારો આ શોને અલવિદા કહી રહ્યા છે. કહેવામાં આવે છે કે છેલ્લા ગણા દશકથી આ શો પોતાની ખરાબ ખબરોના કારણ ચર્ચામાં રહ્યો છે આ શોમાં […]
Continue Reading