સીમા હૈદરના કારણે પોકિસ્તાનમાં રહેતા હિન્દુ સમુદાયમાં વધી મુશ્કેલી, જાણો આખરે શું રહ્યું કારણ…
કરે કોઈ અને ભરે કોઈ.આ વાક્ય તો તમે સાંભળ્યું જ હશે.હાલમાં આવી જ કઈ સ્થતિ થઈ રહી છે પાકિસ્તાનમાં વસતા હિન્દુઓનીઓનલાઇન ગેમ દરમિયાન ભારતીય યુવકના પ્રેમમાં પડી ચાર બાળકો સાથે પાકિસ્તાન છોડી ભારત આવેલી સીમા હૈદર ને કારણે હાલમાં પાકિસ્તાનમાં વસતા હિન્દુઓની હાલત કફોડી બની છે. પાકિસ્તાની ડાકુઓ તરફથી હિન્દુઓના મંદિર પર બોમ્બ ફેંકવાની ધમકી […]
Continue Reading