ડાયમંડ કીંગ સવજીભાઈ ધોળકીયા એ આ ગામમાં હરીકૃષ્ણ સરોવર બનાવડાવ્યુ ! જોવો સરોવર નો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં સુરત શહેરમાં સવજીભાઈ ધોળકીયાનું નામ મોખરે છે. જીવનમાં અથાગ પરિશ્રમ કરીને આપમેળે તેઓ સફળ બિઝનેસ બન્યા.જીવનમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરીને આજે તેઓ ખૂબ જ વૈભવશાળી ભર્યું જીવન જીવે છે.આ વાત ને તો આપણે નકારી ન શકીએ. સવજીભાઈના નાના ભાઈ ઘનશ્યામભાઈ માટે હાલમાં જ મુંબઈ શહેરમાં કરોડો રૂપિયાનો બંગલો […]
Continue Reading