કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરે દુનિયાને અલવિદા કહ્યું, જાણો તેમનું મૃત્યુ કેવી રીતે થયું..
કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને સન કોમ સ્ટાર કંપનીના ચેરમેન સંજય કપૂરનું ગુરુવારે ઇંગ્લેન્ડમાં અવસાન થયું. તેઓ 53 વર્ષના હતા. સોન કોમસ્ટારના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંજય કપૂરનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. સંજય કપૂરના મૃત્યુના સમાચાર સાંભળીને બોલિવૂડના ઘણા કલાકારો કરિશ્મા કપૂરના ઘરે પહોંચ્યા. આ દરમિયાન સોન કોમ સ્ટારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X […]
Continue Reading