આર્યન કેસમાં સમીરની બહેનની એન્ટ્રી ! કહ્યું કે સમીર પર આંગળી ઉઠાવનારને મોકલાશે જેલમાં…
નમસ્કાર મિત્રો એનસીબીના પ્રામાણિક અને વફાદાર અધિકારી જે સમીર વાનખેડે છે તેની સામે આંગળીઓ ઉઠાવવાનું શરૂ કર્યું છે અને સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે સમીર વાનખેડે તેમના મિત્રો અને તેમના જાણીતા લોકોને દરોડા પર લઈ જાય છે ગઈકાલે નવાબ મલિકે એક ફોટો જાહેર કર્યો હતો જેમાં એક વ્યક્તિ અને એક મહિલા […]
Continue Reading