અમે ફક્ત બાળકો પેદા કરીએ છીએ, તેમને ‘સ્ટારકિડ્સ’ લોકો બનાવે છે – સૈફ અલી ખાને કબૂલ્યું સાચું…
બોલિવૂડમાં નેપોટિઝમ અને સ્ટાર કિડ્સને આપવામાં આવતી ફેવરની ચર્ચા લગભગ 7 વર્ષ પહેલા શરૂ થઈ હતી, પરંતુ આ વિષય હજુ પણ ચર્ચામાંથી દૂર થવાનો નથી. હવે બોલીવુડના સૌથી લોકપ્રિય કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાને હવે આ વિશે વાત કરી છે. આ કપલના બંને બાળકો તૈમૂર અને જેહ પોતાનામાં સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીથી ઓછા […]
Continue Reading