safin hasan arrive ambaji to darshan ma amba

મુસ્લિમ હોવા છતાં દેશના સૌથી યુવા આઇપીએસ સફિન હસને કર્યા મા આંબાના દર્શન…

આજના યુગમાં પૈસા અને પદ મળતા લોકો ભગવાનને ભૂલી જતા હોય છે. આવા લોકો તહેવારના દિવસે અથવા પોતાના કોઈ કામની શરૂઆત પહેલા જ મંદિર કે મસ્જિદના પગથિયાં ચડતાં જોવા મળતા હોય છે. એટલું જ નહિ થોડા ઘણા રૂપિયાવાળા કહેવાતા લોકો તો મંદિરમાં પણ વીઆઇપી સેવાનો ઉપયોગ કરી જલ્દીથી દર્શન કરી નીકળી જતા હોય છે. પરંતુ […]

Continue Reading