ravina tandan moj shokh

4 બાળકોની માતા બન્યા પછી પણ રવીનાને છે આવા શોખ, વર્ષો પછી ખુલ્યું મોટું રહસ્ય…

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રવિના ટંડન ખૂબ જ લોકપ્રિય છે. ક્યારેક તે પોતાની ફિલ્મોના કારણે તો ક્યારેક તેની તસવીરોને કારણે સમાચારમાં રહે છે. 4 બાળકોની માતા હોવા છતાં, રવિના તેની કારકિર્દીમાં ખૂબ જ સક્રિય છે. નોંધનીય છે કે રવિનાના ફેન્સ તેની પ્રોફેશનલ લાઈફને સારી રીતે જાણે છે. પરંતુ મોટાભાગના લોકો તેમના અંગત જીવન વિશે ઘણી […]

Continue Reading