rajbha gadhvi mumbai dayro

મુંબઈના ડાયરામાં રાજભા ગઢવી એ કહી સનાતન ધર્મ વિષે આવી અનોખી વાત ! ખરેખર સાંભળવા હેવી છે…

સંતવાણી કે લોક ડાયરાએ ભારત દેશમાં પ્રાચીન સમય થી ચાલી આવતી પરંપરા છે. એક સમયે આસપાસના ગામના લોકો રાત્રે એક જગ્યા પર ભેગા મળી ભાનિક પાસેથી કે લોકગીતોના જાણકાર પાસેથી ગીતો સાંભળી આખી રાત પસાર કરી દેતા હતા. આજના યુગમાં શહેરોમાં રોક મ્યુઝિક અને રેપ મ્યુઝિક નો ક્રેઝ વધતા આ લોકડાયરા નું પ્રમાણ ખૂબ જ […]

Continue Reading