porbandar kheladi get gold medal

નગરપાલિકાએ બનાવેલી સ્કેટિંગ રિંગ બની વરદાન, મહેનત કરી પોરબંદરના ખેલીડીઓએ મેળવ્યા ગોલ્ડ મેડલ…

હાલમાં પોરબંદરના યુવાન યુવતીઓમાં જાણે દેશનું અને પોતાના ગામનું નામ રોશન કરવાની હરીફાઈ લાગી હોય તેવું જોવા મળી રહ્યું. હાલમાં પોરબંદરના યુવાન અને યુવતીઓ એક બાદ એક ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી પોરબંદરનું નામ ઉજાગર કરતા જોવા મળી રહ્યા છે.હાલમાં થોડા દિવસ પહેલા જ પોરબંદરની એક કોલેજમાં અભ્યાસ કરતી અને પોરબંદરની રહેવાથી એવી મહેશ્વરી જાડેજા નામની […]

Continue Reading