પોતાની મંગેતર પાયલના જન્મદિવસ પર પોપટભાઈ એ આપી અનોખી ગિફ્ટ…
સેવાભાવી વ્યક્તિ હમેશા સેવા કરવાની તક શોધી જ લેતો હોય છે.આ વાત તો તમે સાંભળી જ હશે. હાલમાં પોપટભાઈ આહિરે એક એવું કામ કર્યું છે જેને ફિલ્મોમાં સાંભળવા મળતા કે પુસ્તકમાં વાંચવા મળતા આ ગુજરાતી વાક્યને સાચું સાબિત કર્યું છે. એ તો તમે જાણતા જ હશો કે હાલમાં પોપટભાઈએ પોતાની મંગેતર પાયલ સાથે પ્રભુતામાં પગલાં […]
Continue Reading