Papa Shah Rukh and Maa Gauri both failed

ન તો પાપા શાહરૂખનું સ્ટારડમ કે ન મા ગૌરીનો પ્રેમ ! જેલર સામે આમાથી એકેય ન આવ્યું કામ…

કહેવાય છે ને કે ખરાબ સમય આવે ત્યારે કોઈ ઓળખાણ અને કોઈ પૈસા કામ નથી લાગતા.ત્યારે માત્ર ધીરજથી કામ લેવું પડે છે બસ આવું જ કઈ થઈ રહ્યું છે હાલમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન સાથે પોતે આટલા જાણીતા અભિનેતા હોવા છતાં શાહરૂખ ખાન દીકરા આર્યનને જેલમાં જતા બચાવી ન જ શક્યા. એટલું જ નહિ […]

Continue Reading