પોતાના પ્રેમીને સાથે લગ્ન કરવા પાકિસ્તાનથી ભારત આવેલી યુવતીનું પરિવારે કર્યું ઢોલવાજાથી સ્વાગત…
તમને પાકિસ્તાનથી પ્રેમી માટે ભારત આવેલી સીમા હૈદરની કહાની તો યાદ હશે જ. પબ્જી ગેમ રમવા દરમિયાન સચિન નામના ભારતીય યુવાન સાથે પ્રેમ સંબંધ બાંધતા સીમા હૈદર નામની પરણિત મહિલા કોઈપણ વિઝા વિના પોતાના ચાર બાળકોને લઈ નેપાળના રસ્તે ભારત પહોંચી હતી.જે બાદ તેની અનેકવાર પૂછપરછ કરવામાં પણ આવી. તેના અનેક ઇન્ટરવ્યૂ પણ સામે આવ્યા […]
Continue Reading