અમદાવાદીઓ જાની લેજો ! દા!રૂ પીને ગાડી ચલાવતા વ્યક્તિને પકડવા પર પોલીસ કર્મચારીને મળશે ઇનામ.
દેશમાં દા!રૂબંધી હોવા છતાં દા!રૂ પીને કાર ચલાવતા લોકોના અનેક કિસ્સા વર્ષ દરમિયાન સામે આવતા હોય છે. ખાસ તો વર્ષના અંત સમયે એટલે કે ૩૧ ડિસેમ્બરના રોજ દા!રૂ પીને કાર ચલાવવાના કે દા!રૂના નશામાં અકસ્માત થયો હોવાના કિસ્સા સામે આવતાં હોય છે. આ જ કારણ છે કે હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અવારનવાર બનતી આ […]
Continue Reading