શિયાળુ ઘઉંનું વાવેતર કર્યું હોય તો જાણી લેજો આ ખાસ બાબતો પછી કહેતા નહીં કે કીધું ન હતું…
અમરેલી: સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂત રવી પાકનું વાવેતર કરે છે અને સારું ઉત્પાદન મેળવે છે. અમરેલી જીલ્લામાં રવિ પાકમાં ઘઉં, ચણા, ડુંગળી,બાજરો,જીરું,અજમાંનું વાવેતર કરવામાં આવ્યું છે.અમરેલી જિલ્લામાં ઘઉં વાવેતર પણ મોટા પ્રમાણમાં થયા છે. ખાસ ઘઉંમાં લોકવનની સુધારેલી જાતનું વાવેતર કરેલ છે. ઘઉંના પાકમાં 16 વાર પાણી પાવામાં આવે છે. જ્યારે આખરે ઘઉં તૈયાર […]
Continue Reading