મોદી સરકારે આ જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો કરી દીધો…
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત આપી છે. સરકારે ઈંધણના ભાવમાં પ્રતિ લિટર ₹2નો ઘટાડો જાહેર કર્યો છે. નવા ભાવ 15 માર્ચ, સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીએ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ₹2 ઘટાડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત સાબિત […]
Continue Reading