માયાભાઈ આહિરના પત્નિએ પહેલીવાર આપ્યો ઇન્ટરવ્યૂ, જાણો પતિનો મોબાઈલ ચેક કરવા અંગે શું બોલ્યા…
આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યા એક તરફ લોકો મોર્ડન બનવાના ચક્કરમાં પોતાની સંસ્કૃતિને ભૂલતા જાય છે ત્યારે આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે આજે પૈસાદાર હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ તેમજ રિવાજને પોતાના પરિવારની મહામૂલી મૂડી માની જીવિત રાખતા હોય છે.આ અનેક લોકોમાં એક નામ છે માયાભાઈ આહીર. માયાભાઈ આહીરનું નામ આજે કોઈથી અજાણ્યું […]
Continue Reading