Mamata Banerjee said about Shah Rukh

OMG મમતા બેનર્જીએ શાહરૂખ ખાન અંગે નિવેદન આપતા કહી એવી વાત કે જેને લઈને…

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શાહરૂખ ખાન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે મમતા બેનર્જીએ મોટું નિવેદન આપતા કહ્યું કે શાહરૂખ ખાન પર નિશાન સાધવામાં આવ્યું છે મુંબઈની બે દિવસીય મુલાકાતે બુધવારે સીએમ મમતા બેનર્જીએ સિવિલ સોસાયટીના સભ્યોની સામે અભિનેતા શાહરૂખ ખાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. અહીં તેમણે રાજનેતાઓ સામાજિક કાર્યકર્તાઓ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો સેલિબ્રિટીઓ અને […]

Continue Reading