B.tec કરીને આ યુવકે શરૂ કર્યું અમદાવાદમા કાઠિયાવાડી ગાંઠિયા બનાવવાનું શરૂ, જે પણ ખાય છે તે થઈ જાય છે દીવાનો…
ગુજરાતી હોય અને ફાફડા જલેબી યાદ ન આવે એવું તો શક્ય જ નથી ને પણ કાઠિયાવાડ જેવો અસલ ફફડાનો સ્વાદ માણવા કઈ કાઠિયાવાડ થોડી જવાય બરાબર ને? જો તમે પણ આવું જ વિચારી રહ્યા હોય તો હવે તમારી ચિંતા દૂર થઈ જશે. કારણ કે હવે અમદાવાદમાં જ તમે કાઠિયાવાડી ફાફડાનો સ્વાદ માણી શકશો. હા દોસ્તો […]
Continue Reading