ઈન્ડિયન આઈડલ સિઝન 1 ના વિજેતા અભિજીત સાવંતની લાઇફસ્ટાઇલ તો જુવો ચક થઈ જશો…
અભિજીત સાવંત વર્ષ 2004 માં ઇન્ડિયન આઇડોલના પ્રથમ વિજેતા બન્યા હતા દેશનો પહેલો રિયાલિટી શો હોવાથી અભિજીતને ઠેર ઠેર ઓળખ મળી તેને જીતવા માટે લોકોએ તેને બમ્પર સંદેશ મોકલ્યો અને તેને શોનો વિજેતા બનાવ્યો એટલું જ નહીં લોકોએ તેના પ્રથમ આલ્બમ મોહબ્બતેન લુટાઉંગાને ઘણો પ્રેમ આપ્યો કારથી લઈને ઘર સુધી તમામ ખ્યાતિ તેના ચરણોમાં હતી […]
Continue Reading