700થી વધુ બાળકોને શિક્ષણનું કાર્ય પૂરું પાડનાર અને મહિલાઓને આગળ લાવનાર હિરબાઈ લાંબી વિષે જાણો…
મહિલા જ મહિલાની દુશ્મન હોય છે, તેને નીચે પાડવા પ્રયત્ન કરતી હોય છે, તેને આગળ વધતા રોકતી હોય છે આવી પરિસ્થતિ તો તમે અનેકવાર જોઈ હશે પરંતુ શું તમે ક્યારેય એવું જોયું છે કે કોઈ મહિલા બીજી મહિલાઓને ઉપર લાવવા, તેમના જીવનમાં ઉન્નતિ લાવવા મહેનત કરતી હોય? થોડી અશક્ય લાગે તેવી વાત છે ને? પરંતુ […]
Continue Reading