know about this murrah buffello

એક દિવસ માં 30 લિટર દૂધ આપે છે ભેંસની ઓરીજનલ પ્રજાતી ! દૂધ પાલકો એકવાર જરૂર વાંચે…

ભારતમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય અપનાવીને વધુ આવક મેળવી શકે છે. ત્યારે આ પરંપરા લાંબા સમયથી ચાલતી આવી છે, જેના પરિણામે ભારતમાં ગાય અને ભેંસની નવી જાતિઓ ઉછેરવામાં આવે છે, જેથી તેમના દૂધમાંથી સારો નફો મેળવી શકાય. ગાય અને ભેંસની ઘણી પ્રજાતિઓ એવી છે, જે […]

Continue Reading