‘એનિમલ’ના રણબીર કપૂર-તૃપ્તિ ડિમરીનો ઈન્ટિમેટ સીન્સ થયો વાયરલ, કોણ છે તૃપ્તિ ડિમરી? જાણો…
એ તો તમે જાણતા જ હશો કે મહામારી દરમિયાન એકદમ ઠપ થઈ ગયેલું બોલીવુડ ફરીથી સક્રિય બન્યું છે.મહામારી દરમિયાન વેબ સિરીઝ પર ચાલી રહેલ બોલીવુડ ફિલ્મો હાલમાં ફરી એકવાર થિયેટરમાં આવતી થઈ છે. થોડા સમય પહેલા જ રિલીઝ થયેલ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન બાદ હાલમાં અભિનેતા રણબીર કપૂરે પણ ફિલ્મ એનિમલ દ્વારા રૂપેરી […]
Continue Reading