જાણો નેતાઓને અભણ કહેનાર કાજોલ પોતે કેટલું ભણેલી છે, અભ્યાસ જાણીને તમારી પણ હસી છૂટી જશે…
કહેવાય છે કે સ્પષ્ટ બોલવાની આદત સારી હોય પરંતુ બોલતા પહેલા સો વાર વિચારી લેવું જોઈએ કે આપણા શબ્દો ક્યાંક આપણી પર જ પાછા આવે એવું પણ બની શકે છે. હાલમાં આવી જ હાલત થઈ છે બોલીવુડ અભિનેત્રી કાજોલની. બોલીવુડ અભિનેત્રી કાજોલ કેટલી સ્પષ્ટવક્તા છે એ તો તમે જાણતા જ હશો.વાત બોલિવુડની હોય કે દેશની […]
Continue Reading