આ કારણે જયા બચ્ચને રેખાને સેટ ઉપરજ બધા લોકોની વચ્ચે થપ્પડ મારી હતી…
માત્ર 15 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કરનાર બોલિવૂડ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચને હિન્દી સિનેમામાં મોટું યોગદાન આપ્યું છે જયા 70-80ના યુગમાં બોલિવૂડની એક પ્રખ્યાત અભિનેત્રી હતી જેમણે ઘણી મહાન ફિલ્મોમાં પોતાનું નામ બનાવ્યું. સાથે જ ફિલ્મી કારકિર્દીમાં અલગ સ્થાન હાંસલ કરનાર જયાએ પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે જયા બચ્ચનના […]
Continue Reading