ગોપાલ ઇટાલિયા અને PI ની પોલીસ સ્ટેશનમાં જ થઈ બોલાચાલી !

કે ક્રાઈમ સીન નામનો શબ્દ તમે સાંભળ્યો ક્રાઈમ સીનને આપણે ડિસ્ટર્બ કરી શકીએ કે ન કરી શકીએ વીજળી વિભાગવાળાએ એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રીસિટીને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેણે ક્રાઈમ સીમનું પંચનામું વિજય વિભાગ તરફથી કરવાનું હોય ન પણ સાંભળો સાંભળો દેશે તે દોઢ મહિને […]

Continue Reading
jaya bachchan mother admitted to hospital

જયા બચ્ચનની માતા ઇન્દિરા ભાદુરીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા…

બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચન વિશે તો તમે જાણતા જ હશો. આ એક એવી અભિનેત્રી છે જે પોતાની ફિલ્મો કરતા પોતાના રાજકીય નિવેદનોને કારણે વધુ ચર્ચામાં રહેતી હોય છે. અભિનેતા અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પોતાના ગરમ મિજાજ અને પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં આવતી જ હોય છે. હાલમાં પણ જયા બચ્ચનના જીવન સાથે સંકળાયેલ એક […]

Continue Reading