અમદાવાદમાં 20રૂપિયા માં બટર વાળો ઢોસો ખવડાવે છે જલારામ ઢોસા ! તોયે કમાય છે રોજના ત્રણ હજાર…
તમે ઢોસા તો અનેકવાર ખાધા જ હશે અને તે પણ અલગ અલગ પ્રકારના પરંતુ એ અલગ અલગ પ્રકારના ઢોંસા ખાવામાં તમારા ઓછામાં ઓછાં ૨૦૦ રૂપિયા જેટલો ખર્ચ થતો હશે ખરું ને? પરંતુ જો અમે તમને એમ કહીએ કે હવે તમારે ઢોંસા ખાવા માટે માત્ર ૨૦ રૂપિયા જ ખર્ચવા પડશે તો? નવાઈ લાગી ને. ઢોસા અને […]
Continue Reading