આ તારીખ થી ચાલુ થઈ રહી છે IPL, પ્રથમ મુકાબલામાં આ ધુરંધર ટિમો ટકરાશે
કોરોના મહામારીની ના કારણે ઝોલા ખાઇ રહેલ IPL 2021 નો બીજો રાઉન્ડ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતમાં કોરોના મહામારી ના કારણે કેટલાય સમયથી આઈપીએલન હવામાં લટકી રહી હોય એવું કહી શકાય કારણ કે કોરોના માં ipl રમાંડવી કે નહીં એ નક્કી ન હતું પણ અત્યારે આઇપીએલના રસિયાઓ માટે સારા સમાચાર છે એવું […]
Continue Reading