સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર્સ રશ્મિકા મંદાન્ના અને વિજય દેવેરાકોંડાની અધૂરી લવ સ્ટોરી…
ઘણી ફિલ્મોથી દર્શકોની ફેવરિટ બનવા જઈ રહેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પોતાની ક્યુટનેસથી બધાને એટલા દિવાના બનાવી દીધા છે કે લોકો તેને નેશનલ ક્રશ કહે છે જે ઘણા સમયથી સ્ટાર વિજય દેવરકોંડા સાથેના તેના સંબંધોને લઈને ચર્ચામાં છે જેમની પહેલી મુલાકાત ગીતા ગોવિંદમના સેટ પર થઈ હતી પરંતુ તે દરમિયાન રશ્મિકા મંડનની સગાઈ થઈ ગઈ હતી. […]
Continue Reading