ડાયાબિટીસના રામબાણ ઈલાજ માટે ઘરમાં જ છે આ ચાર મસાલા, આ મસાલાનો ઉપયોગ કરો અને હેલ્થી રહો

ડાયાબિટીસના દર્દી માટે સૌથી મોટો પડકાર બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાનો છે. બ્લડ સુગરના અનિયંત્રિત દર્દીઓને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહેલું છે. દર્દીઓ જાણે કેટલાય ઉપાયો કરે છે જેમ કે મીઠું ઓછું ખાવું,ગળ્યું ના ખાવું, બટાકા નુ શાક ના ખાવું, આવા અનેક પ્રકાર ના બ્લડસુગર વધારતા પરિબળો થી ધ્યાન રાખતા હોય છે એવી જ રીતે […]

Continue Reading