gujrati jokes -1

પતિ : ના ગણ ખાઈ લે😅😝😂😜🤣🤪

પત્ની પોતાના હનીમૂન પરપતિને : સાંભળો છો?પતિ : શું થયું?પત્ની : કંઈક એવું કરો કેપરસેવો આવી જાય.પતિ ઉઠ્યોઅને પંખો બંધ કરીને ઊંઘી ગયો. 😅😝😂😜🤣🤪 પત્ની પાણીપુરી ખાઈ રહી હતી,20-25 પુરી ખાધા પછી તેણે પતિને પૂછ્યું,બીજી 10 ખાઈ લઉં?પતિ : નાગણ ખાઈ લે.પત્નીએ ગુસ્સામાં પ્લેટ ફેંકી દીધી અને કહ્યું,નાગણ કોને બોલ્યા?પતિ : અરે મેં કહ્યું ના […]

Continue Reading