glass making business done by ahmedabad men

અમદાવાદના યુવકે ગ્લાસના નકામા ટુકડાનો કર્યો અનોખો ઉપયોગ, બનાવ્યા અવનવા મોડેલ…

અમદાવાદ: દરેક કલાકાર પોતાના વિચારો અને હાવભાવને તેમની કલામાં અવશ્ય રજુ કરતા હોય છે. ત્યારે મૂળ મુંબઈના એક યુવાન કલાકારે ઇન્ડિયન ગ્લાસ આર્ટ સોસાયટીના ઉપક્રમે સ્પેક્ટેક્યુલમ વન થીમ આધારિત પોતાનું ગ્લાસ આર્ટ રજૂ કર્યું છે. જેમાં તેમણે ગ્લાસ કાસ્ટિંગ દ્વારા અનેક આકર્ષિત ગ્લાસ આર્ટ તૈયાર કર્યા છે. ગ્લાસ કાસ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે? સૌપ્રથમ […]

Continue Reading