Gauri's health deteriorated due to Aryan

આર્યનખાનને કારણે ગૌરી ખાનની તબિયત બગડી આ જોઈ શાહરૂખખાન ડરી ગયા…

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કેસમાં તેની ધરપકડ કરી છે આર્યનના જામીન માટે ચાર વખત કોર્ટમાં અરજી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આર્યનને છોડવામાં આવ્યો નથી આર્યનને NCB દ્વારા 2 ઓક્ટોબરે અટકાયતમાં લેવામાં આવ્યો હતો ત્યારબાદ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ નાજુક […]

Continue Reading