કઈ ફિલ્મી સ્ટોરી થી કમ નથી ગમન સાંથલ અને મિત્તલ ભાભી ની લવ સ્ટોરી ! પોતે કરી છે સ્પષ્ટતા…
રૂપ,રંગ કે પૈસા જોઈને પ્રેમ થવાના કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે પણ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈને કોઈ વ્યક્તિની ભક્તિ જોઈ એની સાથે પ્રેમ થયો હોય?તમે કહેશો કે આવું તો કઈ હોતું હશે આવું તો માત્ર કલ્પનામાં થાય આજના યુગમાં નહિ. જો તમે પણ આવું વિચારતા હોય તો આજે અમે તમને એક […]
Continue Reading