fritters

મહેસાણાના કારેલાના આ ભજીયા ખાવા જોવી પડે છે આખું વર્ષ રાહ, માત્ર 45 દિવસ માટે જ બને છે ભજીયા સવારથી બુકિંગ કરાવવું પડે છે…

ચોમાસામાં સામાન્ય રીતે બહારનું ખાવાની આદત ઓછી કરવી જોઈએ એવું ડોકટર કહેતા હોય છે પણ આપણે તો રહ્યા ગુજરાતી ચોમાસુ આવે એટલે સૌથી પહેલા ભજીયા યાદ આવી જ જાય. તમે પણ ચોમાસામાં અલગ અલગ ભજીયા ખાતા જ હશો. ક્યારેક મેથીના,ક્યારેક કાંદાના તો ક્યારેક મરચાના,ક્યારેક પાલકના ભજીયા તમે ખાધા જ હશે પરંતુ જો હું તમને એમ […]

Continue Reading