દિનેશ ફડનીસના મિત્રોએ આપી મહત્વની જાણકારી, કહ્યું તેમના એક એક અંગ ખરાબ થઈ ચુક્યા હતા…
બાળકો અને યુવાનોની મનપસંદ સિરિયલ સીઆઇડી તો તમે જોઈ જ હશે. પાછલા ઘણા વર્ષોથી સોની ટીવી દ્વારા લોકોનું મનોરંજન કરતી આ સીરિયલ તેના કોન્સેપ્ટ ને કારણે શરૂઆતથી જ ચર્ચામાં રહેતી આવી છે. જો કે હાલમાં આ સીરિયલ તેના એક કલાકારને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ આ સીરિયલમાં ફેડ્ડીની ભૂમિકા ભજવતા કલાકારનું મોત નિપજ્યું છે. […]
Continue Reading