election update

ગુજરાતની એક એવી સીટ જ્યાંથી જે ઉમેદવાર જીતે તે પાર્ટી સત્તામાં આવે…

ગુજરાતમાં વિધાનસભાની એક સીટનો સંયોગ એવો રહ્યો છે કે, તેને જીતનારી પાર્ટી જ રાજ્યોમાં સરકાર બનાવે છે. વર્ષ 1960માં રાજ્ય બન્યું ત્યાર બાદ અત્યાર સુધી થયેલી તમામ 13 વિધાનસભા ચૂંટણીમાં ફક્ત એક અપવાદ છે, જ્યારે વલસાડ વિધાનસભા સીટ પર જીત નોંધાવનારી પાર્ટીની જ રાજ્યમાં સરકાર નહોતી બની. બાકીની તમામ ચૂંટણીમાં આ સીટ પર જીતનારી પાર્ટીએ […]

Continue Reading