માટી વિનાની ખેતી કરી આ માણસ મહિને કમાય છે લાખો રૂપિયા ! તમે પણ જાણો પૂરી વિગત…
તમે ખેતર અને ખેડૂત ને તો ઘણીવાર જોયા હશે, ટપક પદ્ધતિ, પિયત પઢતું અંગે સાંભળ્યું પણ હશે પરંતુ શું તમે માટી વિનાની ખેતી અંગે સાંભળ્યું છે. તમારા માંથી ઘણાને પ્રશ્ન થશે કે ખેતી માટી વિના કેવી રીતે થઈ શકે? ઝાડ કઈ હવામાં થોડી ઉગે? જમીન અને માટી તો ખેતીની પહેલી જરૂરિયાત છે તો તમે સાચા […]
Continue Reading