બાવલામાં દીકરીના લગ્નના શોખ પૂરા કરવા બાપે જીવન ભરની મૂડી ખર્ચી નાખી ! બાપ સામે તો જુવો…
માં-બાપ માટે બાળપણમાં બિન્દાસ દીકરી–ભલે બાપ સામું ચબચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય, ભાઈને ભાળ્યો મૂકતી ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમતેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન […]
Continue Reading