દંગલ અભિનેત્રી સુહાની ભટનાગરના 19 વર્ષની વયે મૃત્યુ પાછળ છે આ ચોકાવનારું કારણ…
આમિર ખાનની ફિલ્મ દંગલની ચાઈલ્ડ એક્ટ્રેસ સુહાની ભટનાગરનું માત્ર 19 વર્ષની વયે નિધન થઈ ગયું છે તે વાત પર વિશ્વાસ કરવો કોઈ માટે મુશ્કેલ છે.સુહાનીએ દુનિયા બરાબર જોઈ પણ ન હતી પરંતુ સમયના ક્રૂર હાથે તેને છીનવી લીધો. સુહાની મરી ગઈ?આ સવાલ દરેકના મનમાં ચાલી રહ્યો છે.સુહાની તેના માતા-પિતા સાથે ફરીદાબાદમાં રહેતી હતી.થોડા દિવસો પહેલા […]
Continue Reading