સીમા હૈદરે કરી સીએમ યોગીને મોટી અપીલ, કહ્યું પાકિસ્તાન જઈશ તો મારી નાખશે…
પ્રેમમાં કોઈ હદ નથી હોતી,સાચા પ્રેમ માટે કોઈપણ હદ પાર કરી જ શકાય છે,આ અને આવી બીજી અનેક વાતો તમે ફિલ્મમાં સાંભળી હશે,પુસ્તકમાં વાંચી હશે પરંતુ હાલમાં આવો જ એક કિસ્સો હકીકતમાં સામે આવ્યો છે. પબ્જી ગેમથી એકબીજાના સંપર્કમાં આવેલ સચિન અને સીમા એકબીજાના પ્રેમમાં એવા ડૂબ્યા કે સીમા પરણિત હોવા છતાં તેમજ ચાર બાળક […]
Continue Reading